#

# વેલકમ ટુ મફત્યુ વિકિ

#

#

તમારું સ્વાગત છે આ wiki માં જે મફત છે(anti-મુડીવાદી ☭).આ wiki નું નામ આપડે મફત્યું રાખ્યું છે કેમ કે હું પટેલ છુ💀.તો હવે તમે સમજી ગયા હસો કે આ wiki માં હશે શું! obviously ગેરકાયદેસર વસ્તુ તો સૌ પ્રથમ થોડુક જ્ઞાન આપી દઉં 🤓,

તો wiki એટલે શું?

જોવો સૌ પ્રથમ wiki અને wikipedia માં ફર્ક છે.wiki નો અર્થ થાય કે જડપી માહિતી અને encylopedia નો અર્થ થાય કે માહીતોઓ નો ભંડાર, તો જડપી માહિતી + માહિતી નો ભંડાર = wikipedia. જયારે આપડી વાત કરીએ તો(મફત્યું) એ માહિતીનો ભંડાર તો નથી પણ જડપી માહિતી તો આપી શકશે.ટૂંકમાં સમજીએ તો ફાસ્ટ એસ ફક એટલે wiki

sidebar is scrollable

mobile first priority