#
Ad Blocker
#
#
#
મોબાઈલ માં ad block માટે 2 option છે.
- કોઈ app વડે.
- DNS(domain name system) ⭐
1.કોઈ app વડે
- AdGuard ⭐ - એક એડ અતિ ઉત્તમ એડબ્લોકર એપ જેને તમારે બેકગ્રાઉન્ડ માં ચાલુ રાખવું પડશે.
- nextDNS ⭐ - એક સારા માં સારું એડબ્લોક એપ વાપરવા લાયક , પણ નીજીતા(privacy) પર થોડુક ડર
- AdAway - એક ઓપેન સોર્સ બિલકુલ મફત એડબ્લોકર એપ
- dns66 - આ બીજું એક ઓપેન સોર્સ એડબ્લોક એપ,પણ તમારી નીજીતા(privacy) થોડીક દાવ પર લાગી જાય.
- Ad Blocker - એક ઠીક થાક એડ બ્લોકીંગ એપ પણ તમારી નીજીતા(privacy) ની પૂરે પરી કેળવણી.
- blokada - આ એક freemium(મફત પણ એક લીમીટ સુધી) એડબ્લોક એપ છે.આ ને એક સારા એડબ્લોક એપ માં ગણતરી કરી શકાય.
2.DNS વડે ⭐
#
આમાં પણ તમને બે ઓપ્સન મળી રહે છે.
આ વસ્તુ adnroid 9 અથવા તેની નીચા ના વર્સન માં નીચે મુજબ ના ઓપ્સન આવશે નહિ.
(તમે setting માં private dns સર્ચ કરીને પણ જઈ શકો છો)
Step 1:
Step 2:-
Step 3:-
dns.adguard-dns.com
Step 1:-
Step 2:-
Step 3:-
Step 4:-
https://dns.adguard-dns.com/dns-query
PC Browser
તમે જે મોબાઈલ ના બ્રાઉસર માં કરી તેવી સેમ પ્રોસેસ PC/Laptop માં પણ કરી શકો છો અને ક્રોમ સિવાય ના બ્રાઉસર માં પણ કરી શકો છો.
#
પ્રોસેસ સેમ છે માત્ર કોડ માં બદલાવ.
હવે આમાં તમારે nextDNS ની વેબસાઈટ પર જઈને લોગીન કરી ત્યાંથી એક કોડ મેળવવાનો છે.અને પછી પ્રોસેસ માં જેમ કેહવામાં આવ્યું છે તેમ કરવાનું છે.